ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ?
કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો.
શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કોને કહે છે ?
ઉચ્ચાલનમાં યાંત્રિક લાભની વ્યાખ્યા આપો.